ભાજપે વધુ 36 ઉમેદવારોનાં નામની કરી જાહેરાત 

New Update
ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખને ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં ભાજપે 36 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે.

ભાજપ દ્વારા પ્રથમયાદી જાહેર કરાયા બાદ આજે 36 ઉમેદવારોને સમાવતી બીજી યાદી જાહેર કરાઈ હતી. ભાજપે બે યાદીમાં કુલ 106 ઉમેદવારોને જાહેર કર્યા છે.

ભાજપે બીજી યાદીમાં કેટલાક દિગ્ગજોને કાપ્યા છે તો કેટલાકને તક આપી છે.

ભાજ્પ દ્વારા જાહેર કરવામાં આવેલ ૩૬ ઉમેદવારોની યાદી :-

1 - ભૂજ - નિમાબેન આચાર્ય

2 - ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી

3 - દાંતા - માલજી કોદરવી

4 - કાંકરેજ - કિર્તીસિંહ વાઘેલા

5 - પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર

6 - વટવા - પ્રદીપસિંહ જાડેજા

7 - નિકોલ - જગદીશ પંચાલ

8 - નરોડા - બલરામ થાવાણી

9 - જમાલપુર-ખાડિયા - ભૂષણ ભટ્ટ

10 - ચોટીલા - જીણાભાઇ ડેડવાળિયા

11 - ટંકારા - રાઘવજી ગડારા

12 - વાંકાનેર - જીતુ સોમાણી

13 - ગોંડલ - ગીતાબા જાડેજા

14 -ધોરાજી - હરીભાઇ પટેલ

15 -કાલાવાડ - મુળજી ધૈયાડા

16 - પોરબંદર - બાબુ બોખિરિયા

17 - કુતિયાણા - લક્ષ્મણ ઓડેદરા

18 - માણાવદર - નીતિન ફળદુ

19 - ઉના - હરી સોલંકી

20 - લાઠી - ગોપાલ વસ્ત્રાપરા

21 - ખંભાત - મયુર રાવલ

22 - અંકલાવ - હંસાકુંવરબા રાજ

23 - માતર - કેશરીસિંહ સોલંકી

24 - સંતરામપુર - કુબેરસિંહ ડિંડોર

25 - મોરવા - વિક્રમસિંહ હડફ

26 - ફતેપુર - રમેશ કટારા

27 - ઝાલોદ - મહેશ ભૂરિયા

28 - દાહોદ - કનૈયાલાલ કિશોરી

29 - ગરબાળા - મહેન્દ્ર ભાભોર

30 - સંખેડા - અભયસિંહ તડવી

31 - ડભોઇ - શૈલેષ મહેતા

32 - માંડવી - પ્રવીણ ચૌધરી

33 - સુરત પૂર્વ - અરવિંદ રાણા

34 - ગણદેવી - નરેશ પટેલ

35 - ધરમપુર - અરવિંદ પટેલ

36 - કપરાડા - માધુભાઇ રાઉત

Latest Stories