New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/badminton-kor_c001af50-9b78-11e7-bef3-183dfba5e438.jpg)
ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં જાપાનની ઓકુહારાને પરાજય આપીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો.
પી.વી.સિંધુએ કોરિયા ઓપન સુપર સિરિઝની વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં જાપાનની ઓકુહારાને 22 - 20, 11 - 21 , 21 - 18 થી પરાજય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જાપાનની ઓકુહારા સામે પી.વી.સિંધુનો પરાજય થયો હતો જેનો બદલો સિંધુએ કોરિયા ઓપન સિરીઝમાં વાળી લીધો છે.
Latest Stories