New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-4-3.jpg)
જાપાનના ટોકિયોમાં ભારતીય મૂળની યુવતીએ સોમવારે મિસ જાપાન યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. બીજીવાર એવુ બન્યુ છે કે જાપાનમાં અન્ય મૂળની યુવતીએ ખિતાબ જીત્યો હોય.
મળતી માહિતી મુજબ ટોક્યોમાં યોજાયેલ મિસ જાપાન યુનિવર્સ કોન્ટેસ્ટમાં મૂળ ભારતની 22 વર્ષિય યુવતી પ્રિયંકા યોશિકારાએ આ ખિતાબ જીતી લીધો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/unnamed-3-3-e1473158919758.jpg)
આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ પ્રિયંકાને ખિતાબ જીતવા બદલ વધામણા આપ્યા હતા. આ અગાઉ વર્ષ 2015માં આફ્રિકન મૂળની યુવતી એરિયાના મીનામોટોએ મિસ જાપાન યુનિવર્સ 2015નો ખિતાબ જીત્યો હતો.
Latest Stories