New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16212434/maxresdefault-208.jpg)
ભાવનગર શહેરના વિજયરાજનગરમાં રહેતા ક્ષત્રિય પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વિજયરાજનગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પત્ની અને બે દીકરીઓએ એક ડોગને રિવોલ્વર વડે ફાયરિંગ કરી આપઘાત કર્યો છે. સામૂહિક આત્મહત્યા કરનાર રીટાયર્ડ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર થાય છે.
આ ઘટનાની જાણ થતાં એસ.પી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ ચાલુ કરી હતી. જોકે આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.