ભાવનગર મેથળા બંધારા માટે સરકારની ૨૫ વર્ષ થી લોલીપોપ

ભાવનગર મેથળા બંધારા માટે સરકારની ૨૫ વર્ષ થી લોલીપોપ
New Update

* નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું

ભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા મતે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું હતું.૧ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ મેથળા બંધારા માટે ચીમકી આપતું આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.

૬ એપ્રિલ ૨૦૧૮ એ મેથળા બંધારો બાંધવાનું કામ ૧૫ ગામ ના ૧૦ હજાર થી પણ વધુ લોકો એ હાથોહાથ મેળવી ને કામ શરુ કર્યું પ્રથમ દિવસે ૪ જે સી બી અને ધૂળ ના વહાણ માટે ૧૦ ટ્રેક્ટર કામે લાગ્યા હતા.મેથળા બંધારા આસપાસ ૩૫ થી ૪૦ ગામોમાં ખારું પાણી મળતું હતું અને તેને કારણે ખેતી , પશુપાલન ને મોટું નુકસાન થતા લોકો હિજરત પણ કરતા હતા તેવા સમયે આ કામ શરુ થયું હતું.મેથળા બંધારા ને કારણે ૧૧ ગામો ને સીધો ફાયદો થશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article