New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/24312482_569287156747323_5905739224523635000_n.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને આડે હવે ગણતરીનાં જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ અંતિમ પ્રચારમાં જોડાય ગયા છે. અને કોંગ્રેસ - ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ પણ પ્રચારમાં ઉતારવામાં આવી છે.
ભાવનગરનાં ગારિયાધારમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપનાં ઉમેદવારનાં સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધી હતી.
સીએમ યોગી આદિનાથે આ પ્રસંગે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીને બિરદાવીને વખાણ કર્યા હતા.
Latest Stories