ભાવનગરમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ ચૂંટણી પ્રચારમાં જોડાયા

New Update
ભાવનગરમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ ચૂંટણી પ્રચારમાં જોડાયા

ભાવનગરનાં ભાજપનાં ઉમેદવાર વિભાવરીબેનનાં સમર્થનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે.

આ પ્રસંગે ભાવનગર શહેરનાં અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરીને આનંદીબેન પટેલે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

જ્યારે શહેરનાં મેઘાણી સર્કલમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પણ આનંદીબેને કર્યુ હતુ.

આ ઉપરાંત વિભાવરીબેન પોતાની ઉમેદવારી નોંધાવાનાં છે ત્યારે આનંદીબેન પટેલ પણ તેઓએ સાથે રહેશે.

Latest Stories