New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/sddefault-2.jpg)
સોશ્યલ મિડીયામાં હાલમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા જે રીતે પોતાના ઘરનું આંગણ સાફ કરી રહી છે તે જોઈને સૌ કોઈને ભારે આશ્ચર્ય થઇ રહ્યુ છે.
સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં મહિલાએ ઝાડુ મારવા માટે સેલ્ફ બેલેન્સિંગ હોવરબોર્ડ સ્કુટર કે જે ને ઇલેક્ટ્રીક સ્કુટર તરીકે પણ ઓળખવામાં આવે છે,તેનો ઉપયોગ એક મહિલાએ પોતાના ઘરનું આંગણ સાફ કરવા માટે કર્યો હતો.
આ સ્કૂટર પર મહિલા બેસીને ઘરનાં આંગણમાં ઝાડુ થી સાફસફાઈ કરી રહી છે.જે વિડીયો સોશ્યલ મિડીયામાં વાયલર થયો છે.
Latest Stories