મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરામાં સઘન સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ

મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરામાં સઘન સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ
New Update

મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ ત્રણેય રાજયોની ચૂંટણીના પરિણામો આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઇ છે.

ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ કોઈને કોઈ કારણોસર ત્રણેય રાજ્યોમાં 59-59 બેઠકો પર મતદાન થયું છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article