મોસ્કો પાસે રશિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થતા 71નાં  મોત 

New Update
મોસ્કો પાસે રશિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થતા 71નાં  મોત 

રશિયાનાં પેસેન્જર વિમાનની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રશિયન એરલાઇન સારાતોવનું વિમાન મોસ્કો પાસે ટેકઓફ થયા પછી દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ,મીડિયા દ્રારા જાણકરી મળી હતી કે આ વિમાનમાં 61 મુસાફરો સહિત ફ્રુ મેમ્બર્સ સહિત 71 લોકોનાં મોત થયા છે.

રશિયન

મીડિયાની જાણકારી મુજબ વિમાને મોસ્કો એરપોર્ટ પર થી ઉડાન ભરી હતી. અને વિમાન રડાર થી ગાયબ થયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી,આ પ્લેન ક્યા કરણોસર ક્રેશ થયું તેનું કારણ હજુ સામે આવ્યુ નથી.

Latest Stories