રાજકોટ જિલ્લાની 8 બેઠકો પૈકી 6 બેઠકો પર લહેરાયો ભગવો, કોંગ્રેસને મળી માત્ર બે બેઠક

New Update
રાજકોટ જિલ્લાની 8 બેઠકો પૈકી 6 બેઠકો પર લહેરાયો ભગવો, કોંગ્રેસને મળી માત્ર બે બેઠક

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે મતગણતરી યોજાઇ હતી. જેમાં ભાજપને 6 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસનાં ફાળે માત્ર બે જ બેઠક આવી હતી.

ભાજપને મળેલ બેઠકોમાં રાજકોટ વિધાનસભા 68, વિધાનસભા 69, વિધાનસભા 70, વિધાનસભા 71 તેમજ ગોંડલ વિધાનસભા અને જેતપુર વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસે જીતેલ બેઠકોમાં જસદણ વિધાનસભા અને ધોરાજી વિધાનસભાનો સમાવેશ થાય છે.

# કઈ બેઠક પર કોણ કેટલી લિડ થી જીત્યુ :-

રાજકોટ 68

ભાજપના અરવિંદ રૈયાણી-92756

કોંગ્રેસના મિતુલ દોંગા- 69960

ભાજપના ઉમેદવારને મળી 22796ની લીડ મળી.

રાજકોટ 69

ભાજપના વિજયભાઇ રૂપાણી-130379

કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ-76546

ભાજપના ઉમેદવારને મળી 53833 વોટની લીડ

રાજકોટ 70

ભાજપના ગોવિંદભાઇ પટેલ-98601

કોંગ્રેસના દિનેશ ચોવટીયા- 51472

ભાજપના ઉમેદવારને મળી 47129 વોટની લીડ

રાજકોટ-71 ગ્રામ્ય

ભાજપના લાખાભાઇ સાગઠીયા- 91777

કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા- 89491

ભાજપના ઉમેદવારને મળી 2286 વોટની લીડ

ગોંડલ બેઠક

ભાજપનાં ગીતાબા જાડેજા- 69851

કોંગ્રેસના અર્જુનભાઇ ખાટરીયા- 54602

ભાજપના ઉમેદવારને મળી 15249 વોટની લીડ

જેતપુર બેઠક

ભાજપના જયેશ રાદડિયા-98119

કોંગ્રેસના રવિ આંબલિયા- 72862

ભાજપના ઉમેદવારને મળી 25257 વોટની લીડ

ધોરાજી બેઠક

ભાજપના હરિભાઇ પટેલ-59252

કોંગ્રેસના લલિત વસોયા-84143

કોંગ્રેસના ઉમેદવારને મળી 24893 વોટની લીડ

જસદણ બેઠક

ભાજપના ભરત બોઘરા-75044

કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયા- 84321

કોંગ્રેસના ઉમેદવારને મળી 9277વોટની લીડ

Latest Stories