રાજકોટમાં મળી મહિલાની લાશ, હત્યાની આશંકા

New Update
રાજકોટમાં મળી મહિલાની લાશ, હત્યાની આશંકા

રાજકોટ ના શીતલ નગર નજીક એક મહિલા ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ ને જાણ થતા, પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ ની પ્રાથમિક તપાસ માં મહિલા ની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. હાલ મહિલા ના મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories