રાજકોટમાં 13 વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં 3 ઝડપાયા

New Update
રાજકોટમાં 13 વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં 3 ઝડપાયા

રાજકોટમાં 13 વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

રાજકોટમાં 13 વર્ષીય સગીરા ને 16 વર્ષના સગીર યુવકનો ફેસબુક દ્વારા સંપર્ક થયો હતો.અને જેના કારણે બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.અને યુવક સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરીને ફરાર થઇ ગયો.જે અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસનો દોર શરુ કરતા યુવક સહિત તેના પિતા અને ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories