રાજકોટમાં IAS અને IPS અધિકારીઓએ કર્યુ મતદાન

New Update
રાજકોટમાં IAS અને IPS અધિકારીઓએ કર્યુ મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનનાં પ્રથમ ચરણનું મતદાન યોજાયુ હતુ. ત્યારે સામાન્ય વ્યક્તિઓ થી લઈ રાજકીય નેતાઓ સહિતનાં ઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો. publive-imageરાજકોટમાં બે IAS અને એક IPS પોતાનું વોટીંગ કર્યુ હતુ. જેમાં રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપિલ કમિશનર બંચ્છાનિધી પાની અને રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો સમાવેશ થાય છે.publive-image

Latest Stories