New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/ce618e44-94c9-45f1-84ba-dda9c390b428.jpg)
રાજકોટ શહેરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન કર્યું હતું. જ્ઞાનગંગા સ્કૂલમાં મતદાન કર્યું હતુ.
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી સીએમ રૂપાણી ઉમેદવાર છે, સીએમ રૂપાણીએ મતદાન પૂર્વે પૂજા અર્ચના કરી હતી.
CM રૂપાણીએ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી, અને ભાજપ ચૂંટણીમાં બહુમતી સાથે વિજય બનશે તેવો વિશ્વાસ મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
Latest Stories