રાજકોટમાં હોન્ડાના શો રૂમમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

New Update
રાજકોટમાં હોન્ડાના શો રૂમમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટમાં કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાનાં શો રૂમમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, પોલીસે સીસીટીવીનાં ફુટેજનાં આધારે તપાસ શરુ કરી છે.

રાજકોટ કાલાવડ રોડ પર આવેલ પંજાબ હોન્ડાનાં શો રુમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો, અને રૂપિયા 35000ની ચોરીને અંજામ આપ્યો હતો.

સમગ્ર ચોરીની ઘટના શો રૂમનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી, પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories