રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીનું આજે મતદાન

રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીનું આજે મતદાન
New Update

રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. રાજસ્થાનમાં બે લોકસભાની બેઠકો અને એક વિધાનસભાની બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. જ્યારે પશ્ચીમ બંગાળમાં એક લોકસભા અને એક વિધાનસભાની બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે.

રાજસ્થાનની અલવર અને અજમેર લોકસભા સીટ અને માંડલગઢ વિધાનસભા સીટ માટે આજે પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળની અલુબેરિયા લોસકભા અને નોઆપોર વિધાનસભા સીટ માટે પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીના પરિણામ 1 ફેબ્રુઆરીએ આવશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article