રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

New Update
રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 26મી પુણ્યતિથિ પર રવિવારના રોજ દેશભરમાં રાજીવ ગાંધીને યાદ કરવામાં આવી રહ્યા છે, આજે સવારે વીરભૂમિ પહોંચીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિંયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહએ પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

Latest Stories