રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધિવત કાર્યભાર સંભાળ્યો

New Update
રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધિવત કાર્યભાર સંભાળ્યો

ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજાની પુનઃ નિમણુંક કરવામાં આવતા તેઓએ વિધિવત રીતે પોતાનો કાર્યભાળ સંભાળ્યો હતો.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન અર્ચન કરીને પદભાર સંભાળ્યો હતો, આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં શાંતિ અને સલામતી સરકારની અગ્રીમતા રહેશે, તેમજ દારૂબંધીનાં કડક અમલની ખાતરી પણ તેઓએ આપી હતી. publive-image

Latest Stories