રાજ્યમાં ઠંડીનો પારો ગગડયો,નલિયામાં 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું 

New Update
રાજ્યમાં ઠંડીનો પારો ગગડયો,નલિયામાં 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું 

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ઠંડીનાં પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.અને નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહયા છે.

નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો ગિરનાર પર્વત પર ઠંડીનું તાપમાન 6.6 ડિગ્રી ,ડીસા 9.1,કંડલા 9.8 ડિગ્રી,વલસાડ 10.1 ડિગ્રી,અમરેલી 10.4 ડિગ્રી,અમદાવાદનું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

Latest Stories