રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે કર્યુ મતદાન

રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે કર્યુ મતદાન
New Update

કોંગ્રેસનાં રાષ્ટ્રીયનેતા અને રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટેનું મતદાનમાં અનેક દિગ્ગ્જ નેતાઓએ મતદાન કર્યુ છે.ત્યારે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામનાં વતની રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે પીરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ હતુ.

પત્રકારો સાથેની વાતચીતમાં અહમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને જનતાનો ખુબજ સારો સહયોગ મળી રહ્યો છે અને કોંગ્રેસની સરકાર બનશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article