રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીને રક્ષા સૂત્ર બાંધતી બાળાઓ

New Update
રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીને રક્ષા સૂત્ર બાંધતી બાળાઓ

દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી, અને શાળાની બાળાઓએ રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પત્નીને રાખડી બાંધી હતી.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓ ખાતે ચંદ્ર ગ્રહણનો વેધ લાગે ત્યાર પહેલા રક્ષાબંધનની ઉજવણી કરી હતી, અને શાળાની બાળાઓ તેમજ વૃંદાવનની વિધવાઓએ પીએમ મોદીને રક્ષા બાંધી હતી.

Latest Stories