New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/24232701_391912714576456_7813185470702744771_n.jpg)
બોટાદનાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં મુખ્ય સ્થાનક મંદિરમાં રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતા. રાહુલનું મંદિરમાં પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
અગાઉ અમરેલીનાં ઢાસામાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી હતી. જયાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
રાહુલ ગાંધીએ સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના કરીને લોકોને પણ મળ્યા હતા.
Latest Stories