રાહુલ ગાંધીએ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

રાહુલ ગાંધીએ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન
New Update

બોટાદનાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં મુખ્ય સ્થાનક મંદિરમાં રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતા. રાહુલનું મંદિરમાં પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. publive-imageઅગાઉ અમરેલીનાં ઢાસામાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી હતી. જયાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

રાહુલ ગાંધીએ સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના કરીને લોકોને પણ મળ્યા હતા.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article