New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/6c719ae5-8be1-4edf-800e-262fc399c626-copy.jpg)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરતની મુલાકાતે આવ્યા છે, અને તેઓ નાના ઉદ્યોગોની મુલાકાત લઈને ઉદ્યોગકારો સાથે જરૂરી વાર્તાલાપ કરશે.
રાહુલ ગાંધીએ સુરતની મુલાકાત દરમિયાન સુરતી નાસ્તાની મોજ માણી હતી, સુરતી લોચો તેમજ ખારી બિસ્કિટ ચ્હાની લિજ્જત માણી હતી, સ્થાનિક લોકો પણ રાહુલ ગાંધીની સાદગી જોઈને અચંબિત થઇ ગયા હતા.
રાહુલ ગાંધી સાથે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories