રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની બહેનોએ પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધ પર્વની કરી ઉજવણી

New Update
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની બહેનોએ પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધ પર્વની કરી ઉજવણી

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ક્લબની બહેનોએ શહેરના A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.રોટરીભરૂચની વિવિધ શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડી આ બહેનોએ પોલીસ ભાઈઓને બાંધી હતી.