લીબિયાનાં બેંગાજી શહેરમાં બોમ્બ વિસ્ફોટમાં  22 થી વધુના મોત 

લીબિયાનાં બેંગાજી શહેરમાં બોમ્બ વિસ્ફોટમાં  22 થી વધુના મોત 
New Update

લિબિયાના બેંગાજી શહેરમાં બે વખત કાર બોમ્બ વિસ્ફોટમાં 22 થી લોકોનાં મોત થયા હતા.અલ જાલા હોસ્પિટલનાં અધિકારીએ જણાવ્યુ હતુ કે મુત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે.

સુરક્ષા કર્મચારીએ જણાવ્યુ હતુ કે અલ સલેમાનીમાં આવેલ એક મસ્જિદની બહાર પહેલો વિસ્ફોટ થયો અને થોડા સમય પછી બીજો એજ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સુરક્ષા કર્મી અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article