લોકશાહીનાં પર્વમાં ગર્વ થી મતદાન કરો ,કનેક્ટ ગુજરાત ફાઉન્ડર એમ.એસ.જોલી

New Update
લોકશાહીનાં પર્વમાં ગર્વ થી મતદાન કરો ,કનેક્ટ ગુજરાત ફાઉન્ડર એમ.એસ.જોલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટેનાં મતદાનમાં યુવાનો સહિત શતાયુ ઉંમરનાં મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ.

અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગ અગ્રણી અને કનેક્ટ ગુજરાતનાં ફાઉન્ડર એમ.એસ.જોલીએ પણ મતદાન કરીને લોકશાહીનાં પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યુ હતુ, અને લોકોને અચૂક મતદાન કરીને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટેનો સંદેશ તેઓએ આપ્યો હતો.

Latest Stories