New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-180.jpg)
વડોદરા જિલ્લાની દસ બેઠકો પર સવારે 8નાં ટકોરે મતગણતરી શરુ થઇ છે, અને ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જાયો છે.
વડોદરા જિલ્લાની દસ વિધાનસભાની બેઠકોની મતગણતરીમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરુ કરવામાં આવી હતી, અને ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને લોકોમાં પરિણામને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
Latest Stories