વડોદરા જિલ્લાની દસ બેઠકો પર મતગણતરી શરુ થતા ઉત્તેજનાસભર માહોલ સર્જાયો

વડોદરા જિલ્લાની દસ બેઠકો પર મતગણતરી શરુ થતા ઉત્તેજનાસભર માહોલ સર્જાયો
New Update

વડોદરા જિલ્લાની દસ બેઠકો પર સવારે 8નાં ટકોરે મતગણતરી શરુ થઇ છે, અને ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જાયો છે.

વડોદરા જિલ્લાની દસ વિધાનસભાની બેઠકોની મતગણતરીમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરુ કરવામાં આવી હતી, અને ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને લોકોમાં પરિણામને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article