વડોદરા નવરાત્રી મહોત્સવમાં સુપર સ્ટાર આમીર ખાને માણી ગરબાની રમઝટ

New Update
વડોદરા નવરાત્રી મહોત્સવમાં સુપર સ્ટાર આમીર ખાને માણી  ગરબાની રમઝટ

વડોદરામાં નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ સુપર સ્ટાર આમીર ખાને ગરબાની રમઝટ માણી હતી. અને મા અંબાની આરતીમાં પણ ભાગ લીધો હતો.

publive-image

વડોદરા શહેરને ધ્યાનમાં રાખી બનાવેલ ફિલ્મ અંગેની આમીર ખાને ચર્ચા કરી હતી. જ્યારે વડોદરાનાં બાળ કલાકારનો પરિચય પણ આપ્યો હતો.

ગરબે ઘુમતા આમીરનાં ફેન્સે વિવિધ વેશભૂષા સાથે આમીરના આવવાની ખુશી વ્યક્ત કરી હતી. આમીરે ગરબાના તાલે ઝૂમીને ગરબાની રમઝટ માણી હતી.

આ પ્રસંગે આમીરે ગુજરાતી સોંગ ગાઈને તેને આપેલ ઓડિશન ને યાદ કર્યું હતુ. વડોદરા શહેર પર આધારિત ફિલ્મ અંગે પણ વાત કરી હતી. આમીરે આવનારી ફિલ્મ સિક્રેટ સુપર સ્ટારનું પ્રમોશન વડોદરાથી કર્યુ હતુ. આ ફિલ્મમાં બાળ કલાકાર વડોદરાના છે.

publive-image

આમીરની ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વડોદરામાં થયું છે. આ ફિલ્મ નાના છોકરા છોકરીની પ્રેમ કથા પર આધારિત છે.

વડોદરા શહેરને ધ્યાનમાં રાખી બનાવેલ ફિલ્મ અંગેની આમીર ખાને ચર્ચા કરી હતી.જ્યારે વડોદરાનાં બાળ કલાકારનો પરિચય પણ આપ્યો હતો.

ગરબે ઘુમતા આમીરનાં ફેન્સે વિવિધ વેશભૂષા સાથે આમીરના આવવાની ખુશી વ્યક્ત કરી હતી.આમીરે ગરબાના તાલે ઝૂમીને ગરબાની રમઝટ માણી હતી.

publive-image

આ પ્રસંગે આમીરે ગુજરાતી સોંગ ગાઈને તેને આપેલ ઓડિશનને યાદ કર્યું હતુ.વડોદરા શહેર પર આધારિત ફિલ્મ અંગે પણ વાત કરી હતી.આમીરે આવનારી ફિલ્મ સિક્રેટ સુપર સ્ટારનું પ્રમોશન વડોદરાથી કર્યુ હતુ.આ ફિલ્મમાં બાળ કલાકાર વડોદરાના છે.

આમીરની ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વડોદરામાં થયું છે.આ ફિલ્મ નાના છોકરા છોકરીની પ્રેમ કથા પર આધારિત છે.

Latest Stories