New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/IMG-20161225-WA0007.jpg)
વડોદરા શહેર પોલીસ દ્વારા એસ.એસ.જી.હોસ્પિટલના ઓડીટૉરિયમ હોલ ખાતે પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ તાલિમ શાળા, એસઆરપી ગ્રૂપ, વિગેરે જગ્યાઓએ તાલીમ લઇ રહેલા 500 જેટલા એલઆરડી પુરૂષ તથા મહિલા તાલીમાર્થીઓને કેશલેસ ટ્રાન્જેકશન અંગેની શિબેરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/12/IMG-20161225-WA0005-300x225.jpg)
આ તાલીમ શિબીરમાં ગુજરાત પોલીસ વડા પી.પી.પાન્ડેય,વડોદરા શહેરના કમિશનર મનોજ શશીધર તથા નાયબ પોલીસ કમિશનર શ્રીમતી લીના પાટીલ,પોલીસ તાલીમ શાળાના પ્રિન્સિપાલ સિધ્ધાર્થ ખત્રી, નાયબ પોલીસ કમિશનર સજજનસિંહ પરમાર, વિગેરે પોલીસ અધિકારીઓ સાથે સાથે એકસિસ બેંકના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ રાહુલ પ્રધાન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં અધિકરીઓ એ પોલીસ તાલીમાર્થીઓ ને કેશલેસ ટ્રાન્જેક્શન તેમજ ડિજીટલ પેમેન્ટ અંગેની મહત્વની માહિતી આપવામાં આવી હતી
Latest Stories