વડોદરા પોલીસે વિજ્યાદશમીનાં પવન પ્રસંગે શસ્ત્ર પૂજન કર્યું

New Update
વડોદરા પોલીસે વિજ્યાદશમીનાં પવન પ્રસંગે શસ્ત્ર પૂજન કર્યું

વિજયાદશમીનાં પર્વ નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા હથિયાર, અશ્વ અને વાહનોનું પૂજન કરવામાં આવ્યુ હતુ.

publive-image

પ્રજાની સુરક્ષા માટે ઉપયોગી થતા સાધનોની પૂજા કરીને પોલીસ કમિશનર દ્વારા વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

publive-image

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર મનોજ શશીધર સહિતનાં પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

Latest Stories