New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/01-1.jpg)
વિશ્વ પર્યાવર્ણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વડોદરામાં ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઇન ડેવલોપમેન્ટ સંસ્થા સાથે વડોદરા શહેરને હરિયાળું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે ગ્રીનેથોન યોજાયી હતી. જેમાં આવેલા યુવાનો યુવતીઓ ઝુંબા ડાન્સના તાલે મન મૂકી ને ઝૂમ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/02-1024x712.jpg)
પર્યાવરણને બચાવવા માટે ગ્રીનેથોનમાં શહેરના યુવાનો યુવતીઓ તેમજ એનજીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરીજનોએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવાના સપથ સાથે ગ્રીનેથોનમાં ભાગ લીધો હતો.
Latest Stories