New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-1-3.jpg)
વલસાડ જિલ્લામાં ધો 10 અને ધો 12 બોર્ડની પરીક્ષાનો શાંતિ પૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
પરીક્ષાના પ્રારંભ પહેલા વલસાડ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જિલ્લા કલેકટર દ્વારા વિદ્યાર્થીઓના કપાળે કુમકુમ તિલક કરી તેમને શુભેચ્છા અર્થે પુષ્પ આપવામાં આવ્યા હતા.
રેમ્યા મોહને વિદ્યાર્થીઓને કોઈ પણ ભયથી મુક્ત રહી પરીક્ષા આપવા અનુરોધ કરાયો હતો.
Latest Stories