વલસાડનો તિથલ દરિયો સહેલાણીઓ માટે કરાયો બંધ

New Update
વલસાડનો તિથલ દરિયો સહેલાણીઓ માટે કરાયો બંધ

વલસાડના

તિથલ દરિયો હાલ સહેલાણીઓ માટે વાવાઝોડા  ની આગાહી ના પગલે બંધ કરી દેવામાં આવ્યો છે જેમાં

પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દરિયો બંધ કરવામાં આવ્યો છે.

વલસાડના

તિથલ દરીયા કિનારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ દરીયા કિનારે બેનર પણ લગાવી

દેવામાં આવ્યા છે અને પર્યટકો માટે કડક સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે કે

કોઈને પણ દરીયા કિનારે ઉતરવા દેવામાં આવતા નથી અને જે સહેલાણીઓ દરિયે આવે છે એમને

પરત જવા કહેવામાં આવી રહ્યું છે.હાલ દરીયા કિનારે પોલીસની ટીમ તૈનાત છે અને ઉચ્ચ

અધિકારીઓને સ્થિતિ ની જાણકારી આપી રહયા છે.

Latest Stories