વાગરા વિધાનસભા બેઠક માટે અરૂણસિંહ રણાએ ઉમેદવારી પત્ર ભર્યુ

વાગરા વિધાનસભા બેઠક માટે અરૂણસિંહ રણાએ ઉમેદવારી પત્ર ભર્યુ
New Update

વાગરા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ધારાસભ્ય અરૂણસિંહ રણાનાં નામની ઘોષણા કરવામાં આવી હતી, તેઓએ પોતાનાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

ભરૂચની રાજપૂત ક્ષત્રિય છાત્રાલય ખાતેથી અરૂણસિંહ રણાએ પોતાના સમર્થકો સાથે એક વિશાળ રેલી કાઢીને મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પ્રસંગે અરૂણસિંહ રણાએ મતદારો તેઓને જંગી મતો થી વિજેતા બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article