New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/gfdg-1.jpg)
વાલીયા થી દેસાડ ગામ જતા રસ્તા ઉપર એક આઈસર ટેમ્પાએ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું ગંભીર રીતે મોત નીપજ્યું હતું.
આઇસર ચાલક ટેમ્પા નો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો વધુ સૂત્ર માહિતી મળતા મોટર સાયકલ ચાલક નું નામ નરેશભાઈ મરડીયા ઉમર 45 રહે ઝંખવાવ તાલુકો માંગરોળ જિલ્લો સુરતનાઓ હોવાનું બહાર આવ્યું છે. તેઓ બાઇક પર કામ માટે જઇ રહયાં હતાં તે વેળા સામેથી આવતાં ટેમ્પાના ડ્રાયવરને બાઇકને ટકકર મારી અકસ્માત સર્જયો હતો. ગંભીર ઇજાના પગલે બાઇક ચાલકનું મોત થયું હતું જયારે ટેમ્પોચાલક ફરાર થઇ ગયો હતો.
Latest Stories