/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/FEATURE.png)
19મી ઓગષ્ટ એટલે કે ફોટોગ્રાફી ને પોતાનો શોખ અને વ્યવસાયને જીવન નો એક મહત્વનુ અંગ બનાવનાર ફોટોગ્રાફરો માટે ખાસ માનવામાં આવે છે.
જાણવા મળ્યા મુજબ 1839માં સર્વપ્રથમ ફ્રાન્સીસી વૈજ્ઞાનિક લુઇસ જેક્સન તથા મેંડે ડાગ્યુરે ફોટો તત્વની શોધ કરી હોવાનો દાવો કર્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિક વિલિયમ હેનરી ફોક્સટેલ બોટને નેગેટીવ-પોઝેટીવ પ્રોસેને શોધી કાઢી હતી.1834માં ટેલ બોટે લાઇટ સેન્સેટીવ પેપરના આવિષ્કાર કર્યો. જેનાથી તસવીર લીધા બાદ સ્થાયી રૂપમાં રાખવાની સુવિધા પ્રાપ્ત થઇ હતી.
ફ્રાન્સીસી વૈજ્ઞાનિક આર્ગોએ 7 જાન્યુઆરી 1839 માં એકેડમી ઓફ સાયન્સ માટે એક રિપોર્ટ બનાવ્યો હતો.ફ્રાન્સ સરકારે આ પ્રોસેસ રિપોર્ટ ખરીદીને સમાન્ય લોકો માટે 19 ઓગષ્ટ 1939ના દિવસે નિઃશુલ્ક જાહેર કર્યો હતો. જેના કારણે 19 ઓગષ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી.
વિશ્વ ફોટોગ્રાફી દિવસ ના પ્રસંગે વિશ્વની જૂજ તસવીરો ની એક ઝલક.
--વિશ્વ નો સૌ પ્રથમ ફોટોગ્રાફ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/1-11.jpg)
--આકાશી વીજળીનો લેવાયેલો સૌપ્રથમ ફોટોગ્રાફ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/2-13.jpg)
--વિશ્વનો સૌપ્રથમ રંગીન ફોટો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/3-10.jpg)
--વિશ્વમાં અવકાશનો પ્રથમ ફોટો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/4-4.jpg)
--1839ના સમય નો સ્ટુડિયો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/5-8.jpg)