New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/Iman-1.jpg)
દુનિયાની સૌથી વજનદાર મહિલા ઇમાન અહમદનું અબુ ધાબીમાં નિધન થયુ છે. ઇમાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
ઇજીપ્તની નાગરિક ઇમાન અહમદનું વજન 500 કિલોગ્રામ હતુ. જેની મુંબઈમાં પણ અગાઉ સારવાર કરવામાં આવી હતી. અને ત્રણ મહિનાની સારવાર સૈફી હોસ્પિટલમાં બેરિએટ્રિક સર્જન અને તેમના નેતૃત્વ હેઠળ થઈ હતી.
ત્યારબાદ ઇમાન મુંબઈથી અબુ ધામી ગઈ હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. ઇમાનને કિડ અને હૃદયની બિમારી પણ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈમાનનું મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે.
Latest Stories