વોન્ટેડ ગર્લ આયેશા ટાકિયાએ ટીકાકારોને આપ્યો જવાબ

New Update
વોન્ટેડ ગર્લ આયેશા ટાકિયાએ ટીકાકારોને આપ્યો જવાબ

બોલુવુડ અભિનેત્રી આયેશા ટાકિયાએ તાજેતરમાં લિપ સર્જરી કરાવી હતી, જેના કારણે સોશિયલ મિડીયા પર ટીકાકારો દ્વારા ભારે મજાક ઉડાવવા માં આવી હતી.આયેશાજોકે આયેશાએ આ બધી બાબતોનો સામનો કરીને હવે ટીકાખોરોની બોલતી બંધ કરી દીધી છે,આયેશા એ એક હોટ ફોટોશૂટ કરાવ્યુ છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યા હતા, જે પ્રમાણે તેની ટીકા કરવામાં આવી હતી તેની સામે આયેશાએ સોશિયલ મિડીયા પર આ ફોટો શેર કરીને પોતાની સુંદરતા ના કામણ પાથર્યા હતા.

Latest Stories