/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/503659-salman-priyanka-pic.jpg)
બોલિવુડ સુપર સ્ટાર સલમાનખાનની ફિલ્મ ભારતને લઈ મીડિયામા એક સમાચાર આવ્યા છે. જે સૌ કોઈ માટે ચોંકાવનારા છે. તો બિજી તરફ આજ સમાચાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ફેન્સ માટે ખુશીના છે. જી, હા મીડિયા રીપોર્ટસ નુ માનિયે તો ફિલ્મ ભારત માટે પ્રિયંકા ચોપડા અમેરીકાના ટીવી સીરીઝ ક્વાટીંકોમાથી બહાર નિકળી જશે.
10 વર્ષબાદફરીએકવારસાથેજોવામળશેપ્રિયંકાઅનેસલમાન
સલમાન અને પ્રિયંકાની દોસ્તી થી સૌ કોઈ જાણીતા છે. પ્રિયંકા અને સલમાન મુજ સે શાદી કરોગે તેમજ ગોડ તુસ્સી ગ્રેટ હો જેવી ફિલ્મોમા સાથે કામ પણ કરી ચુક્યા છે. ત્યારે મીડિયા રીપોર્ટનુ માનિયે તો 10 વર્ષ બાદ સલમાન અને પ્રિયંકા બોક્ષ ઓફિસ પર સાથે જોવા મળશે. ફિલ્મ ભારત માટે સલમાનની સાથે કામ કરવામાટે પ્રિયંકા જો હા પાડી દેશે તો તેના ચાહકો તેને સલમાન ખાન સાથે અભિનય કરતા જોઈ શકશે. જો કે અત્યાર સુધી તેણે ફિલ્મના મેકર્સ સાથે ડિલ સાઈન નથી કરી. જો કે સુત્રોનુ માનિયે તો તે જલ્દી ડિલ સાઈન કરી શકે છે.
શુક્વાંટીકોનીસીરીઝથીકંટાળીચુકીછેપ્રિયંકા
મીડિયા રિપોર્ટના અનુસાર ખુદ પ્રિયંકા પણ ક્વાંટીકોની સીરીઝ થી કંટાળી ચુકી છે. ત્યારે હવે જો સીરીઝ 4 આવશે તો તેમા પહેલા જેવી જ ઘીસી પીટી થીયરી પર જ આધારીત હશે. ત્યારે પ્રિયંકાના નજીકના વર્તુળોનુ માનિયે તો પ્રિયંકા હવે કવાટીંકોની સીરીધ 4 કરવા નથી માંગતી. તો બિજી તરફ ક્વાંટીકોના મેકર્સ દ્વારા જો સીરીઝ 4 માટે પ્રિયંકાને ઓફર કરવામા આવે તો પ્રિયંકા તેમને ના પણ નથી પાડી શકે તેમ ત્યારે પ્રિયંકા હોલિવુડ છોડી બોલિવુડમા કમ બેક કરશે કે કેમ તે તો ભવિષ્ય જ બતાવશે