શુકલતિથઁ રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, 6 થી વધુ ને ગંભીર ઇજા

New Update
શુકલતિથઁ રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, 6 થી વધુ ને ગંભીર ઇજા

ભરૂચ થી શુકલતીર્થ જવાના માર્ગ પર રીક્ષા અને એકટીવા સામે સામે આવી જતા રીક્ષા ચાલકના સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાતા રીક્ષામાં બેસેલા પેસેન્જરો સહિત 6 થી વધુને ગંભીર ઇજા થવા પામી હતી. જેઓ ને 108 મા બોલાવી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા.publive-image

Latest Stories