શ્રીદેવીની નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

New Update
શ્રીદેવીની  નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શોક વ્યક્ત કર્યો

બોલિવુડમાં પોતાની સફળતાના પરચમ લહેરાવનાર અભિનેત્રી શ્રીદેવીના નિધન ઉપર બોલિવુડ સહિત સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે.

શનિવારે મોડી રાતે દુબઈમાં એક સંબધીના લગ્નમાં શ્રી દેવીની તબિયત લથડી હતી અને કાર્ડિયાક એરેસ્ટમાં તેમનું મોત થયુ હતુ. આજે દુબઈથી શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવશે.

શ્રી દેવીના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના નેતાઓએ ટ્વીટર ઉપર શોક વ્યક્ત કર્યો હતો .

Latest Stories