સનાતન સેવા સમિતિ,રોયલ સનાતન ગ્રુપ દ્વારા વિવિધ જરૂરીયાતમંદો સાથે કરી દિવાળીની ઉજવણી

New Update
સનાતન સેવા સમિતિ,રોયલ સનાતન ગ્રુપ દ્વારા વિવિધ જરૂરીયાતમંદો સાથે કરી દિવાળીની ઉજવણી

દિવાળીના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ,નારી સંરક્ષણ કેન્દ્ર,શિશુ ગ્રહ અને હોમ ફોર ગર્લ્સ ખાતે ફળ મીઠાઈ બિસ્કીટનું વિતરણ કરીને દિવાળીના તહેવારની ઉજવણી જરૂરત મંદો સાથે કરવામાં આવી હતી.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

આ ઉજવણીમાં રોયલ સનાતન ગ્રુપના સભ્યો મોટી

સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને દિવાળીના શુભ અવસરે જરૂરત મંદ લોકો સાથે ઉજવણી કરીને

પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Latest Stories