New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/06/ece7cd8e-e9ac-4d1c-8f35-b4a821b5eaa8.jpg)
ભારતની બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલે ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ચીનની વાંગ યિહાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
વર્લ્ડમાં બેડમિન્ટનની રમત માં બીજો ક્રમાંક ધરાવતી વાંગ યિહાન સામે સાયનાએ આક્રમક રમત રમતા શરૂઆતથી 9-1થી લીડ મેળવી હતી.યાંગને જીતવાની તક આપી નહોતી. ઇન્ટરવલ વખતે સાયનાએ 11-2ની લીડ મેળવી હતી. સાયના અને વાંગ યિહાન વચ્ચે કુલ 15 મેચ રમાઇ છે. જેમાંથી 11માં વાંગે જ્યારે માત્ર 4 મેચમાં સાયનાએ વિજય મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પુરુષની સિંગલ બેડમિન્ટન મેચમાં શ્રીકાંતની હાર ભારતની બધી આશાઓ સાયના પર હતી જે ફળીભૂત થઇ છે.
Latest Stories