New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/WhatsApp-Image-2019-07-24-at-2.34.24-PM.jpeg)
સિક્સ આ સાઈડ ક્રિકેટ નો ક્રેઝ દુનિયા માં હવે ધીરે ધીરે વધી રહ્યો છે. ભારતની પ્રખ્યાત ટિમ ગત વર્ષે પણ મલેશિયા માં સુપર સિક્સ રમી હતી. એ વર્ષે રિચિ શુકલા કૅપ્ટન તરીકે યથાવત રહેશે.
આગામી 24 જુલાઈ થી 29 જુલાઇ 2019 દરમિયાન વેલીયન્ટ ક્રિકેટ ટિમ એક્ટિવ ક્રિકેટ ટિમ સામે 3 સુપર સિક્સ ઓવર ની સિરીઝ રમશે. ગયા વર્ષે મૂળ પાકિસ્તાનના ક્રિકેટર નઝીરને વિપુલ નારીગરાએ પહેલી ઓવરના બીજા જ બોલ પર બોલ્ડ કર્યો હતો. જે આખી સિરીઝ ની એક મહત્વની મોમેન્ટ હતી. આ વર્ષે વેલીયન્ટ સુપર સિક્સ ટિમ માં ભોપાલના રિચિ શુક્લા કૅપ્ટન, રાજુલા ના વિપુલ નારીગરા વાઇસ કેપ્ટન અને નર્મદાના વિશાલ પાઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ વખતે સુરતના ઉભરતા ફોટોગ્રાફર ધ્રુવ પાંડવ પણ ઓફિશિયલ ફોટોગ્રાફર તરીકે જશે.
સુપર સિક્સ ચેલેન્જ 2019 મલેશિયા માટે વેલીયન્ટ ક્રિકેટ ટિમ આ પ્રમાણે છે :
- રિચિ શુકલા
- નીતિન ચૌધરી
- ભાસ્કર કુમાર
- વિપુલ નારીગરા ( વાઇસ કૅપ્ટન)
- પિયુષ રાજ સેક્સેના
- શિવમ યાદવ
- અતુલ ત્યાગી
જયારે સ્ટેન્ડ બાય પ્લેયર :
- વિશાલ પાઠક (નર્મદા)
- સહદેવસિંહ સોલંકી(નર્મદા)
- મુકેશ સૈની
Latest Stories