New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08224000/maxresdefault-97.jpg)
આપ સુરત
શહેરમાં રહો છો અને રસ્તામાં મોબાઇલ ફોન પર વાત કરો છો તો હવે સાચવજો કારણ કે
શહેરમાં હવે ચેઇન સ્નેચિંગની જેમ મોબાઇલ ફોનનું સ્નેચીંગ કરતી ટોળકી સક્રિય બની
છે. સાયકલ પર સવાર યુવાનના હાથમાંથી બે યુવાનો મોબાઈલ છીનવી ફરાર થઇ ગયાં હોવાનો વિડીયો સોશિયલ
મીડીયામાં વાઇરલ થઇ રહયો છે.
Latest Stories