/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Untitled-1-copy.JPG-4-2.jpg)
બોલિવુડની અભિનેત્રી સુશમિતા સેન હાલ તેને સોશીયલ મિડિયામા ફોટો શેર કરવાના કારમે ચર્ચામા છે. જી, હા અભિનેત્રી સુશમિતા સેને પોતાના ઓફિશિયલ ઈન્સટાગ્રામના એકાઉન્ટ પર પોતાના કેટલાંક ફોટોસ અપલોડ કર્યા છે.
જે ફોટોને તેના 65હજારથી પણ વધુ ફોલોવર્સ દ્વારા પસંદ પણ કરવામા આવ્યા છે. સુશમિતા સેનના ચાહકોને પહેલી વાર પોતાની મનગમતી અભિનેત્રી આ પ્રકારના અંદાજ મા જોવા મળી છે. સુશમિતા સેને જે ફોટો શેર કર્યા છે તેમા પોતાના શરીરના પાછળના ભાગે કમરથી ઉપરના ભાગમા ટાઈગરનુ ટેટ્ટુ ચિતરાવ્યુ છે. સુશમિતા સેન દ્વારા જે ફોટો શેર કરવામા આવ્યા છે.
તેમા તેમી દ્વારા વેટ લોસ કરવામા આવ્યુ હોઈ તે પણ સપષ્ટ પણે જોઈ શકાય છે. તો સાથો સાથ તેણી દ્વારા શરે કરાયેલ ફોટોમા તે સ્લિમ તેમજ સેકસી પણ દેખાઈ રહી છે જે ફોટો જોઈને તેના ચાહકો લટ્ટુ થઈ ગયા હોઈ તેવુ સપષ્ટ પણે કહી શકાઈ.