સેરેના વિલિયમ્સે પોતાની બહેનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપેનનું ટાઇટલ જીત્યુ

New Update
સેરેના વિલિયમ્સે પોતાની બહેનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપેનનું ટાઇટલ જીત્યુ

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ મેચમાં સેરેના વિલિયમ્સ અને વિનિસ વિલિયમ્સ બંને બહેનો આમને સામને આવી હતી. જેમાં સેરેનાએ વિનસને 6-4 થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતુ.

સેરેનાએ પોતાની કારકિર્દીનું 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીતીને જર્મનીની પૂર્વ ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના 22 ટાઇટલનો રેકોર્ડને તોડી નાખ્યો હતો અને હવે તે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્ગારેટ કોર્ટના 24 ટાઈટ્લના સ્કોરથી માત્ર એક ટાઇટલ પાછળ છે.

સેરેનાની કારકિર્દીનું આ સાતમુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે.

Latest Stories